GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા શહેરમાં સ્થપાયેલ છે ? દિલ્હી ચેન્નઈ કોલકાતા મુંબઈ દિલ્હી ચેન્નઈ કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેના પૈકી કઈ પદ્ધતિ મૂડી અંદાજપત્ર તૈયાર કરવા માટેની છે ? સમતુટ વિશ્લેષણ પદ્ધતિ ફાઈવ ફોર્સ મોડેલ પર્ટ – સી.પી.એમ. પદ્ધતિ સરેરાશ વળતરનો દર સમતુટ વિશ્લેષણ પદ્ધતિ ફાઈવ ફોર્સ મોડેલ પર્ટ – સી.પી.એમ. પદ્ધતિ સરેરાશ વળતરનો દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્યા ખાતાની બાકી હંમેશા ઉધાર થાય છે ? બેન્ક ખાતાની રોકડ ખાતાની વટાવ ખાતાની કમિશન ખાતાની બેન્ક ખાતાની રોકડ ખાતાની વટાવ ખાતાની કમિશન ખાતાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેના પૈકી કઈ રકમ અનામત છે ? ડિવિડન્ડ સમતુલા ભંડોળ સિફિંગ ફંડ કરવેરા અનામત ઘાલખાઘ અનામત ડિવિડન્ડ સમતુલા ભંડોળ સિફિંગ ફંડ કરવેરા અનામત ઘાલખાઘ અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઈન્ટમાં માપવામાં આવે છે. એક ઈંચ બરાબર કેટલા પોઈન્ટ ? 36 48 72 24 36 48 72 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું... જરૂરી કાર્ય નથી. વિસ્તૃત કાર્ય છે. અંતિમ કાર્ય છે. પ્રથમ કાર્ય છે. જરૂરી કાર્ય નથી. વિસ્તૃત કાર્ય છે. અંતિમ કાર્ય છે. પ્રથમ કાર્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP