GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
2011ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી ગીચતા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
દેશની વસ્તીગીચતા સામે ગુજરાત રાજ્યની વસ્તીગીચતા વધુ છે.
આપેલ બંને
અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તીગીચતા નોંધાયેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જો પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ના હોય તો પૃથ્વીની સપાટીનું તાપમાન ___

સરખુ જ રહેશે.
વાતાવરણમાં ઓક્સીજનની માત્રા ઉપર આધારીત છે.
હાલના કરતા ઓછું રહેશે.
હાલના કરતા વધુ રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
બેરોમીટર, થર્મોમીટર અને ફ્લોરોસેન્ટ ગોળામાં પારો (mercury) જોવા મળે છે.
પારો (mercury) ગંભીર ઝેરી કચરો બન્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાબાની અદાલતો બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સીટી સીવિલ કોર્ટના ન્યાયાધીશ, અધિક જીલ્લા ન્યાયાધીશ અને સ્મોલ કોઝ અદાલતોના મુખ્ય ન્યાયાધીશની પણ જીલ્લા ન્યાયાધીશ તરીકે ગણના થાય છે.
2. જીલ્લા ન્યાયાધીશ ફક્ત દીવાની દાવાઓમાં જ મૂળ અને અપીલીય હકૂમત ધરાવે છે.
3. સેશન્સ ન્યાયાધીશ કોઈપણ કેસમાં મહત્તમ સજા તરીકે આજીવન કારાવાસ આપવાની સત્તા ધરાવે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP