GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તી ધરાવે છે ?

મહારાષ્ટ્ર
તામિલનાડુ
આંધ્ર પ્રદેશ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
25 વ્યક્તિઓ એક કામ 16 દિવસમાં કરે છે. કામ શરૂ થયાના 4 દિવસ પછી કેટલાક લોકો કામ છોડી દે છે. જો બાકીનું કામ 15 દિવસમાં પુરૂ થયું હોય તો 4 દિવસ પછી કેટલા લોકોએ કામ છોડ્યું હશે ?

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને રંગવિહીન, ગંધહીન હોય છે.
2. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને અતિ જ્વલનશીલ હોય છે.
3. નાઈટ્રસ ઓક્સાઈડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ અને હવા પ્રદૂષક છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂા. 15,200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3%, તે પછીના ત્રણ વર્ષ માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય તો તે ચોક્કસ રકમ કેટલી હશે ?

રૂ. 38,000
રૂ. 34,600
રૂ. 39,800
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP