ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ? તાપી નર્મદા ડાંગ દાહોદ તાપી નર્મદા ડાંગ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિલ્સન હિલ કયાં આવેલું છે ? ખેરગામ લાખાણી ધરમપુર ફતેપુરા ખેરગામ લાખાણી ધરમપુર ફતેપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ નર્મદા ભરૂચ તાપી વલસાડ નર્મદા ભરૂચ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ? નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે આનંદ પ્રમોદ માટે પ્રવાસન સ્થળ તરીકે ઉત્પાદન કાર્ય કરવા માટે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે આનંદ પ્રમોદ માટે પ્રવાસન સ્થળ તરીકે ઉત્પાદન કાર્ય કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. ચોટીલા રતનાલ ઝુરા વરાર ચોટીલા રતનાલ ઝુરા વરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઢા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે ? 7 4 6 5 7 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP