ભારતની ભૂગોળ (Geography of India) 2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો. 8.2 અને 9.0 8.1 અને 8.8 8.5 અને 9.2 8.6 અને 7.9 8.2 અને 9.0 8.1 અને 8.8 8.5 અને 9.2 8.6 અને 7.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ગંગા-યમુના ગંગા-સરસ્વતી નર્મદા-તાપી ક્રિષ્ના-ગોદાવરી ગંગા-યમુના ગંગા-સરસ્વતી નર્મદા-તાપી ક્રિષ્ના-ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? IWRFC SMERA EXIM Bank SIDBI IWRFC SMERA EXIM Bank SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ્ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલ છે ? નામ્રપર્ણી પાયકારા પેરિયાર કાવેરી નામ્રપર્ણી પાયકારા પેરિયાર કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ? સફેદ હાથી સફેદ વાઘ ઉડતી ખિસકોલી યાયાવર પક્ષીઓ સફેદ હાથી સફેદ વાઘ ઉડતી ખિસકોલી યાયાવર પક્ષીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP