વસતી (Population)
ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે ?

કચ્છ જિલ્લો
નર્મદા જિલ્લો
સુરત જિલ્લો
ડાંગ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
નીચેનામાંથી કઈ જાતી આદિવાસીઓમાં અતિ પછાત એવી આદિમજાતિ નથી ?

કોટવાળીયા
પઢાર
ચૌધરી
કથોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે ?

949 અને 919
949 અને 880
943 અને 880
943 અને 919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP