વસતી (Population)
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી આવેલ છે ? (2011ની વસ્તી ગણતરી પ્રમાણે)
વસતી (Population)
ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિમુક્ત જાતિઓ કેટલી છે ?
વસતી (Population)
ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તી સૌથી ઓછી છે ?
વસતી (Population)
ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી (2011ની વસ્તી ગણતરી પ્રમાણે) ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા છે ?
વસતી (Population)
ગુજરાત રાજ્યમાં કુલ કેટલી આદિવાસી જાતિઓ છે ?
વસતી (Population)
નીચેનામાંથી કઈ જાતી આદિવાસીઓમાં અતિ પછાત એવી આદિમજાતિ નથી ?