વસતી (Population)
ગુજરાત રાજ્યમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસુચિત જનજાતિની વસતી ગુજરાતની કુલ વસતીના કેટલા ટકા છે ?
વસતી (Population)
ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે ?
વસતી (Population)
ગુજરાતમાં કુલ વસ્તીનાં કેટલા ટકા વસ્તી યુવાનો (15 થી 24 વર્ષનું વય જૂથ)ની છે ? (Youth population)
વસતી (Population)
નીચેનામાંથી કઈ જાતી આદિવાસીઓમાં અતિ પછાત એવી આદિમજાતિ નથી ?
વસતી (Population)
ગુજરાત રાજ્યમાં કુલ કેટલી આદિવાસી જાતિઓ છે ?
વસતી (Population)
ગુજરાત રાજ્યની કુલ વસ્તીમાં ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે ?