GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમર્શિયલ પેપર કયા ઉદ્દેશથી બહાર પાડવામાં આવે છે ? બિલ્ડીંગ ખરીદવા માટે કાર્યશીલ મૂડી મેળવવા માટે આપેલ પૈકી એક પણ નહીં મશીનરી ખરીદવા માટે બિલ્ડીંગ ખરીદવા માટે કાર્યશીલ મૂડી મેળવવા માટે આપેલ પૈકી એક પણ નહીં મશીનરી ખરીદવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયું ઋણ સહસંબંધનું ઉદાહરણ છે ? ખર્ચ-બચત વેચાણ-નફો કિંમત-પુરવઠો વજન-ઊંચાઈ ખર્ચ-બચત વેચાણ-નફો કિંમત-પુરવઠો વજન-ઊંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કઈ સંસ્થાને ઓડિટરની નિમણૂક માટે ખાસ ઠરાવની જરૂર નથી ? રિલાયન્સ કંપની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા ઓ.એન.જી.સી. સહકારી કંપની રિલાયન્સ કંપની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા ઓ.એન.જી.સી. સહકારી કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયા દેશે પોતાના દેશથી કલકત્તા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહી હોવાની જાહેરાત કરી છે ? બાંગ્લાદેશ મ્યાનમાર થાઇલેંડ ચીન બાંગ્લાદેશ મ્યાનમાર થાઇલેંડ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક જાહેર સેવક માટે નીચેનામાંથી કઈ બાબતો માટે પ્રતિબદ્ધતા હોવી જોઈએ ?1.બંધારણના લક્ષ્યો 2. સાર્વજનિક હિત 3. શાસક પક્ષની વિચારધારા 4.જાહેરનીતિઓનું અમલીકરણ 1, 2 અને 3 1, 2 અને 4 1, 3 અને 4 2, 3 અને 4 1, 2 અને 3 1, 2 અને 4 1, 3 અને 4 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં 6.30 કરોડના ખર્ચે ‘‘લેકપાર્ક” બનાવવાની યોજનાનું ભૂમિપૂજન થયું ? રાજકોટ નવસારી અંકલેશ્વર નસવાડી રાજકોટ નવસારી અંકલેશ્વર નસવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP