GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી ગુજરાતના કયા મહાનુભાવને 'પદ્મ વિભૂષણ' એવોર્ડ પ્રાપ્ત થયેલો છે ? હોમાઈ વ્યારાવાલા દેવેન્દ્ર પટેલ દુલાભાયા કાગ રીમા નાણાવટી હોમાઈ વ્યારાવાલા દેવેન્દ્ર પટેલ દુલાભાયા કાગ રીમા નાણાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) અન્વેષણ એ હિસાબોના ઓડિટીંગ... પહેલાં થાય છે. ગમે ત્યારે થઈ શકે. પછી થાય છે. આપેલ પૈકી એક પણ નહીં પહેલાં થાય છે. ગમે ત્યારે થઈ શકે. પછી થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એમ.એસ.આઉટલુકમાં નીચેનામાંથી કયું કાર્ય કરી શકાય છે ?(1) એડ્રેસ બુક (2) એટેચમેન્ટ (3) સિગ્નેચર આપેલ તમામ ફક્ત 1 ફક્ત 3 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સરકારી કંપનીનો ઑડિટ અહેવાલ કોને આપવાનો હોય છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા સીક્યુરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા સીક્યુરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઑડિટીંગના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ સિવાયના અન્ય હેતુઓ ક્યા છે ? વિશ્વસનીયતામાં વધારો કરવા કંપનીધારાની જોગવાઈનું પાલન આપેલ તમામ કર્મચારીઓ પર નૈતિક અંકુશ વિશ્વસનીયતામાં વધારો કરવા કંપનીધારાની જોગવાઈનું પાલન આપેલ તમામ કર્મચારીઓ પર નૈતિક અંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ચાલુ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય ? બ્લુમિંગ ક્લોનિંગ ગ્રુમિંગ રિબુટીંગ બ્લુમિંગ ક્લોનિંગ ગ્રુમિંગ રિબુટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP