GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
આઝાદી મળ્યા પહેલાંના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકીય પ્રવૃત્તિઓ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી ?

રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં
ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ
ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ
ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
કોઈ વિસ્તારની પંચાયત, નગર પાલિકા કે મહાનગરપાલિકાની રચના કરવાની સત્તા કોણ ધરાવે છે ?

કેન્દ્ર સરકાર
જિલ્લા કલેક્ટર
વિભાગીય કમિશનર
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
‘‘કલાબ્ધિ’’ ઉપનામથી દશ્યચિત્રો અને પ્રાણીચિત્રો આપનાર ચિત્રકળાના નિષ્ણાત કોણ ?

જેરામ પટેલ
પીરાજી સાગરા
રવિશંકર પંડિત
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP