DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની 2012 ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા ?

જ્યોર્જ બુશ
જોન મૅકેઈન
બિલ ક્લિન્ટન
મિટ્ રોમની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો કયો છે ?

બાસ્કેટ બોલ કોર્ટ
સ્કેવ્શ કોર્ટ
બેડમિંટન કોર્ટ
લૉન ટેનિસ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?

અકબર
શાહજહાં
જહાંગીર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP