GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ગુજરાતની સંસ્કૃતિમાં ‘ભવાઈ’ સંદર્ભે નીચેનામાંથી કયું લાગુ પડતું નથી ?

કાંચળિયા
વિદૂષક
ભૂંજર
રંગલો રંગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
બૅન્ક વેપારી વતી કોઈ રકમ ચૂકવે તો તેનાથી બેન્ક ઓવરડ્રાફ્ટ પર શું અસર થાય ?

વધારો થાય
ઘટાડો થાય
ફરક પડતો નથી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
આંતરિક અંકુશની મુખ્ય લાક્ષણિકતા જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
શ્રમ વિભાજન
બધા જ વ્યવહારો પર અંકુશ
કર્મચારીઓની ક્ષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો.

616 સે.મી²
356 સે.મી²
586 સે.મી²
496 સે.મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP