GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ‘‘કલાબ્ધિ’’ ઉપનામથી દશ્યચિત્રો અને પ્રાણીચિત્રો આપનાર ચિત્રકળાના નિષ્ણાત કોણ ? રવિશંકર રાવળ રવિશંકર પંડિત પીરાજી સાગરા જેરામ પટેલ રવિશંકર રાવળ રવિશંકર પંડિત પીરાજી સાગરા જેરામ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આપેલી શ્રેણીમાં પ્રશ્નચિહ્ન જગ્યાએ શું આવશે ? 12, 24, 72, 144, 432, ? 864 728 1296 852 864 728 1296 852 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં સપ્ટેમ્બરમાં નીચેનામાંથી કયા રાજ્યએ પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડવા બે રૂપિયા વેટ ઘટાડયો ? ત્રિપુરા રાજસ્થાન અને આંધ્રપ્રદેશ આપેલ પૈકી એક પણ નહીં ગોવા ત્રિપુરા રાજસ્થાન અને આંધ્રપ્રદેશ આપેલ પૈકી એક પણ નહીં ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક કંપનીનો ભારિત સરેરાશ નફો 24,000 છે. અપેક્ષિત વળતરનો દર 10% છે તથા રોકાયેલી મૂડી 2,00,000/- છે. તો અધિક નફાનાં ચાર વર્ષની ખરીદીને આધારે પાઘડીનું મૂલ્ય કેટલું થાય ? 20,000/- 16,000/- 4,000/- 24,000/- 20,000/- 16,000/- 4,000/- 24,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આઝાદી મળ્યા પહેલાંના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકીય પ્રવૃત્તિઓ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી ? રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભાગીદારી પેઢીના વિસર્જનનો ખર્ચ ક્યા ખાતે ઉપારવામાં આવે છે ? નફા-નુકસાન ખાતે ભાગીદારોના મૂડી ખાતે રોકડ ખાતે માલ-મિલકત નિકાલ ખાતે નફા-નુકસાન ખાતે ભાગીદારોના મૂડી ખાતે રોકડ ખાતે માલ-મિલકત નિકાલ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP