કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ ‘સૂર્યકિરણ'નું આયોજન કર્યું હતું ?

ભુટાન
બાંગ્લાદેશ
નેપાળ
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ___ માં DNA પુરાવા સાથેની એક નવી ટોપી શોધવામાં આવી છે. જે સાબિત કરે છે કે આ ટોપી નેપોલિયન બોનાપાર્ટની છે.

બેઈઝીંગ
ઈથિપિયા
લંડન
હોંગકોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ?

સ્પેન
ફ્રાંસ
જાપાન
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP