વસતી (Population)
સને 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વસ્તી કયા વય જૂથમાં (Age groupwise population) છે ?

7 થી 14
15 થી 24
25 થી 34
35 થી 59

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે ?

સુરત જિલ્લો
ડાંગ જિલ્લો
નર્મદા જિલ્લો
કચ્છ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP