ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

આર્ય સમાજ
ભારતીય વિદ્યાભવન
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ?

મહાકાવ્ય
નવલકથા
ખંડકાવ્ય
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP