ભારતમાં ત્રણ સૂર્યમંદિર છે, જેમાં પહેલા ઉડીશાનું કોણાર્ક મંદિર, બીજું જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજું મહેસાણા જિલ્લાના ધર્મારણ્ય ક્ષેત્રમાં પુષ્પાવતી કાંઠે આવેલ મોઢેરાનું સૂર્યમંદિર.
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?