Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાર્ક શિખર સંમેલન 2014નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતું ? નોમપેન્હ થિમ્પુ કાઠમંડુ ઢાકા નોમપેન્હ થિમ્પુ કાઠમંડુ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સ્વામી વિવેકાનંદ ક્યા સ્થળે યોજાયેલ ધાર્મિક સંમેલનના કારણે પ્રસિદ્ધ થયા ? લંડન શિકાગો ટોક્યો ન્યૂયોર્ક લંડન શિકાગો ટોક્યો ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણિતી હતી ? વ્યાયામ વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ? સુભાષચંદ્ર બોઝ ભીમરાવ આંબેડકર મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ભીમરાવ આંબેડકર મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ભાઈસાંબ ધોધમાર રુએ છે. જોરદાર પુષ્કળ ચોધાર વધુ જોરદાર પુષ્કળ ચોધાર વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Rahul said that he was not averse ___ the idea. in for to of in for to of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP