સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વસ્તુનું વર્ષ, 2014માં 700 એકમોનું વેચાણ કરવામાં આવ્યું, વર્ષને અંતે 175 એકમોનો સ્ટોક હતો ત્યારે વર્ષ 2015માં 925 એકમોનું વેચાણ કરવામાં આવ્યું અને વર્ષને અંતે સ્ટોક 150 એકમોનો હતો. તો વર્ષ 2016માં ઉત્પાદિત થયેલા એકમોની સંખ્યા કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ABC કંપનીના ઈક્વિટી શેરની સંખ્યા 5,000 છે જ્યારે કુલ મિલકત 10,00,000 અને કુલ દેવાં 5,00,000 છે. શેરની આંતરિક કિંમત શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંચાલકોનું મુખ્ય કામ ___ સમતુલા જાળવી રાખવાનું છે.