ભારતની ભૂગોળ (Geography of India)
માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ?

કુદરતી આપદા પ્રબંધન માટે
ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે
સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે
પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System)વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ?

વિંધ્યાચલ
પશ્ચિમ ઘાટ
અરવલ્લી
સાતપુડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રાવિ
3. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

ફક્ત 2,3 અને 5
ફક્ત 1,2 અને 6
ફક્ત 1,2 અને 3
ફક્ત 1,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP