ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? ઉપરકોટ લાખાજોડી બાવાપ્યારા ખાપરા કોડિયા ઉપરકોટ લાખાજોડી બાવાપ્યારા ખાપરા કોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. 1929 1930 1928 1942 1929 1930 1928 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? આઠ સાત પાંચ છ આઠ સાત પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ? કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ ક્યા વિસ્તારમાં આવેલું છે ? વ્યારા ડભોઈ મૈત્રાંગ ખંભાત વ્યારા ડભોઈ મૈત્રાંગ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પૂર્વ - મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો ___ નાખ્યો હતો. ચાવડાઓ વાઘેલાઓ સોલંકીઓ મૈત્રકો ચાવડાઓ વાઘેલાઓ સોલંકીઓ મૈત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP