ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?

કનૈયાલાલ મુનશી
એદલજી ડોસાભાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

પ્રાર્થના સમાજ
ભારત ધર્મ મહામંડળ
બ્રહ્મોસમાજ
આર્યસમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

દાંડીકૂચ ચળવળ
ધરાસણા સત્યાગ્રહ
અસહકાર આંદોલન
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા.
કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

મહિપતરામ
દલપતરામ
દુર્ગારામ મહેતા
નર્મદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP