ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું.
ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ?

ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
શંકરસિંહ વાઘેલા
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ?

બહાદુરશાહ
અહમદશાહ ત્રીજો
આહમદશાહ પહેલો
મહંમદ બેગડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ સોલંકી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP