એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2016-17માં પાન મસાલા પરના ગત વર્ષના વેરાના દર વધારીને વધારાના વેરા સહિત કેટલા ટકા વેરો રાખવાની દરખાસ્ત કરવામાં આવી ?

25%
22%
30%
18%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું
પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી
ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા
કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મૂલ્યવર્ધિત વેરો, મનોરંજન વેરો, વૈભવી વેરો, લોટરી-જુગાર અને સટ્ટા પરનો વેરો, ઓક્ટ્રોય સિવાયનો પ્રવેશ વેરો (Entry Tax) જેવા વેરાના વિકલ્પે ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે.

આવક વેરો
વેચાણ વેરો
મૂલ્યવર્ધિત વેરો
માલ અને સેવા વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP