Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પૅરા ઓલમ્પીક ગેમ્સ-2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ? ઊંચી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) શોટ પુટ (ગોળાફેંક) લાંબી કૂદ ઊંચી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) શોટ પુટ (ગોળાફેંક) લાંબી કૂદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક નોટિકલ માઈલ બરાબર : 1.65 કિ.મી. 1.85 કિ.મી. 1.4 કિ.મી. 1.61 કિ.મી. 1.65 કિ.મી. 1.85 કિ.મી. 1.4 કિ.મી. 1.61 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે- નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઇડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ હેસ્ટીંગ્સ વિલિયમ બેંન્ટિક લોર્ડ વિલિંગ્ડન લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટીંગ્સ વિલિયમ બેંન્ટિક લોર્ડ વિલિંગ્ડન લોર્ડ મૈકાલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ... તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ફરજીયાત છે. તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ફરજીયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP