Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ફ્રેન્ચ ઓપન ટેનીસ ચેમ્પીયનશીપ-2016 માં મીક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો ?

સાનિયા મિર્ઝા – રોહન બોપન્ના
સાનિયા મિર્ઝા – ઈવાન કોડીક
વિનસ વિલીયમ – રાજીવ રામ
લિયેન્ડર પેસ – માર્ટીના હિંગીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
આપેલ તમામ
સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

બિગાડ
સાપરાધ મનુષ્ય વધ
મિલકતની ગુનાહિત ઉચાપત
ખૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP