GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ?

ઠરાવો
પેટા નિયમો
અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં.
નિયમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ?

નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓષરેટિવ મેનેજમેન્ટ
નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ
નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP