DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રિયો ઓલમ્પિક 2016 માં ભારતે કેટલા પદક જીત્યા ? 2 રજત 2 કાંસ્ય 1 સુવર્ણ અને 1 કાંસ્ય 1 રજત અને 1 કાંસ્ય 2 રજત 2 કાંસ્ય 1 સુવર્ણ અને 1 કાંસ્ય 1 રજત અને 1 કાંસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિયમીત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 18 20 16 22 18 20 16 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ? લક્ષ્ય પોઈન્ટ પૉક પોઈન્ટ ઈન્દિરા પોઈન્ટ કન્યાકુમારી લક્ષ્ય પોઈન્ટ પૉક પોઈન્ટ ઈન્દિરા પોઈન્ટ કન્યાકુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I કુમારપાળ કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? અરવલ્લી વિંધ્ય સાતપુડા સહ્યાદ્રી અરવલ્લી વિંધ્ય સાતપુડા સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પ્લાસ્ટર ઑફ પેરિસનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ નાઈટ્રેટ પોટેશિયમ નાઈટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ નાઈટ્રેટ પોટેશિયમ નાઈટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP