વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જુન-2016 માં ઈસરોએ એક જ PSLV ફ્લાઈટમાં કેટલા ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂક્યા ? 12 15 20 16 12 15 20 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ડિયન રીજીયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (NAVIC) નું પૂર્ણ સ્વરૂપ શું છે ? નેવીગેશન ઈન્ડિયન કોન્સટીલેશન નેશનલ વ્હીકલ ઇન્ડિયન કોન્સટીલેશન નેશનલ એર વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેવિગેશન વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેવીગેશન ઈન્ડિયન કોન્સટીલેશન નેશનલ વ્હીકલ ઇન્ડિયન કોન્સટીલેશન નેશનલ એર વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેવિગેશન વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે કયા વર્ષની ઉજવણી થઈ હતી ? 2014 2013 2012 2011 2014 2013 2012 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ? ડૉ.કલામ અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી અવિનાશ ચંદર ડૉ.કલામ અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી અવિનાશ ચંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટરની ભાષાના વ્યાકરણને શું કહે છે ? લિનેક્સ સિન્ટેક્સ ગ્રામર સિસ્ટમ લિનેક્સ સિન્ટેક્સ ગ્રામર સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ? એસ્ટ્રોસેટ GSAT 12 GSAT 16 GSAT 15 એસ્ટ્રોસેટ GSAT 12 GSAT 16 GSAT 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP