ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે ? ગુલમહોર તિલાંજલિ મિજલસ મિલ્કત ગુલમહોર તિલાંજલિ મિજલસ મિલ્કત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે ? શુકલ પક્ષ - અજવાળીયું યાચક - ભિક્ષુક મુદ્રિત - હસ્તલિખિત સ્થૂળ - સ્થાવર શુકલ પક્ષ - અજવાળીયું યાચક - ભિક્ષુક મુદ્રિત - હસ્તલિખિત સ્થૂળ - સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? અરબી-ફારસી હિન્દી અંગ્રેજી ઉર્દુ અરબી-ફારસી હિન્દી અંગ્રેજી ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાના પ્રકારો કેટલાં છે ? સાત છ પાંચ ચાર સાત છ પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ? છે રહી જ મા છે રહી જ મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મનહર મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી મનહર મંદાક્રાન્તા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP