Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જાન્યુઆરી-2017 માં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 કેટલામી હતી ? નવમી સાતમી આઠમી દસમી નવમી સાતમી આઠમી દસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? ત્સાંગપો માઝુલી જમુના અંબાલી ત્સાંગપો માઝુલી જમુના અંબાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો ? પિટનો ધારો ચાર્ટર એક્ટ-1853 ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1833 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1853 ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1833 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિધાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો તેની ત્રીજી બાજુનું માપ ___ એકમ છે. 14 2 4 10 14 2 4 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નંદશંકર મહેતા નરસિંહ રાવ નર્મદ નવલરામ નંદશંકર મહેતા નરસિંહ રાવ નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP