ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

ઔરંગઝેબ - ચિનુ મોદી
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર
આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી
એક લાલની રાણી - હરીશ નાગ્રેચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

જલિયાંવાલાં
બારડોલી સત્યાગ્રહનો
બે ખુદાઈ ખિદમતગારો
વીર વલ્લભભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

સરોજિની નાયડુ
નરસિંહ મહેતા
રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

શામળ-રણયજ્ઞ
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
દલપતરામ-મિથ્યાભિમાન
ચંદ્રવદન મહેતા-આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP