GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સાયકલના છરા બનાવતી એક ફેક્ટરીમાં ઉત્પાદીત વસ્તુ માટેના કુલ ખર્ચનું વિધેય નીચે પ્રમાણે છે.
C = 10 + 2x + 5x²
જ્યાં C = કુલ ખર્ચ (હજાર રૂપિયામાં), x = ઉત્પાદનનો જથ્થો (હજારમાં)
જો 23 હજાર એકમોનું ઉત્પાદન કરવાનું હોય તો તે માટેનો સીમાંત ખર્ચ કેટલો થશે ?

271 (હજાર રૂપિયા)
180 (હજાર રૂપિયા)
395 (હજાર રૂપિયા)
232 (હજાર રૂપિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
યદચ્છ ચલ X નું વિતરણ દ્વિપદી વિતરણ છે, જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
P(x) = 25Cx•(0.3)x•(0.7)25-x
જ્યાં x = 0, 1, 2,...25
યદચ્છ ચલ X નું વિચરણ (Variance) કેટલું થશે ?

0.21
5
21/4
7/3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP