GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ઓગસ્ટ, 2018માં મુગલસરાઈ રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યનું છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

મહેશ યાજ્ઞિક
ડૉ. શરદ ઠાકર
હસુ યાજ્ઞિક
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“20 લાખથી વધુ ન હોય તેવી વસ્તી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં." ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 E (1)
243 B (2)
243 C (1)
243 D (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : એણે ડૂબતા કુટુંબને બચાવી લીધું.

જાતિવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞા
સમૂહવાચક સંજ્ઞા
દ્રવ્યવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ?

રાજ્ય સમકારી ફંડ
જિલ્લા વિકાસ ફંડ
જિલ્લા ગામ ઉત્તેજન ફંડ
જિલ્લા સમકારી ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP