Gujarat Police Constable Practice MCQ Part - 2 પૂર્વ એશિયા સંમેલન 2018 (East Asia Summit 2018)નું આયોજન કયાં થયું હતું ? સિંગાપોર મલેશિયા ઈન્ડોનેશિયા થાઈલેન્ડ સિંગાપોર મલેશિયા ઈન્ડોનેશિયા થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈ.પી.કો. 1860 ની કલમ 2 શું જણાવે છે ? અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત અધિનિયમનું ટુંકુ નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા આપેલ પૈકી એક પણ નહીં અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત અધિનિયમનું ટુંકુ નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે આપેલ ક્રમિક સંબંધને પૂર્ણ કરવા કયો વિકલ્પ પ્રશ્નાર્થની જગ્યાએ મુકાશે ? ABC: CBA :: QRT : ? SRO TRQ DWO BSC SRO TRQ DWO BSC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 UNESCO દ્વારા સંયુક્ત રીતે“વિશ્વ વિરાસત યાદી”માં મુંબઈની કઈ બે બ્રિટિશકાલીન ઈમારતોને જાહેર કરી છે? આર્ટડેકો અને ચર્ચગેટ વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક આર્ટડેકો અને ચર્ચગેટ વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 “મનોગત્યાત્મક અભિગમ" ની રજુઆત કોણે કરી ? માર્ક વિલિમસન્સ વિલિયમ જેમ્સ સિગ્મંડ ફ્રોઇડ કાર્લ રોજર્સ માર્ક વિલિમસન્સ વિલિયમ જેમ્સ સિગ્મંડ ફ્રોઇડ કાર્લ રોજર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે? વનરાજ ચાવડાને ભીમદેવ સોલંકીને કુમારપાળને સિદ્ધરાજ સોલંકીને વનરાજ ચાવડાને ભીમદેવ સોલંકીને કુમારપાળને સિદ્ધરાજ સોલંકીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP