GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 માનવ વિકાસ અહેવાલ 2020 મુજબ માનવ વિકાસ આંકની ગણતરીમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ? ઓસ્ટ્રેલિયા નોર્વે અમેરિકા સ્વીડન ઓસ્ટ્રેલિયા નોર્વે અમેરિકા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ___ બનાવવામાં આવે છે. ખાતાવહી આમનોંધ કાચું સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં ખાતાવહી આમનોંધ કાચું સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Give adjective of:'Float' Floatable આપેલ પૈકી એક પણ નહીં Floating Floaty Floatable આપેલ પૈકી એક પણ નહીં Floating Floaty ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઓડિટરની જવાબદારીઓ ___ હોઈ શકે છે. દીવાની અને ફોજદારી દીવાની ફોજદારી નાણાકીય દીવાની અને ફોજદારી દીવાની ફોજદારી નાણાકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.પાર્વતીએ જીવનભર થીંગડાં માર્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 5,100/- રૂ. 10,000/- રૂ. 11,000/- રૂ. 7,500/- રૂ. 5,100/- રૂ. 10,000/- રૂ. 11,000/- રૂ. 7,500/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP