કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુશ્રી લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ચેસ ભાલા ફેક બોક્સિંગ તીરદાંજી ચેસ ભાલા ફેક બોક્સિંગ તીરદાંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા ? 6 5 7 8 6 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં માં વર્લ્ડ રેકોર્ડ સાથે સુમિત અંતિલે દેશને કઈ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો ? જેવલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ જેવલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ? લાલ કિલ્લામા બાગસર કિલ્લામા લાહોર કિલ્લામા માલોટ કિલ્લામા લાલ કિલ્લામા બાગસર કિલ્લામા લાહોર કિલ્લામા માલોટ કિલ્લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેત૨માં ક્યા રાજ્યે માઈક્રોફાઈનાન્સ પ્રોત્સાહન અને રાહત યોજનાની ઘોષણા કરી છે ? મધ્ય પ્રદેશ આસામ અરુણાચલ પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ આસામ અરુણાચલ પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) હીરા-ઝવેરાત માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ ક્યા શહેરમાં બનાવાયું ? ભોપાલ સુરત અમદાવાદ હૈદરાબાદ ભોપાલ સુરત અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP