કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ કુસ્તી (રેસલિંગ)માં કઈ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? 65 kg વર્ગ 75 kg વર્ગ 60 kg વર્ગ 70 kg વર્ગ 65 kg વર્ગ 75 kg વર્ગ 60 kg વર્ગ 70 kg વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? તેમનું કોઈ મુખ્ય મથક નથી મુંબઈ રિયો-ડિ-જાનેરો દિલ્હી તેમનું કોઈ મુખ્ય મથક નથી મુંબઈ રિયો-ડિ-જાનેરો દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ પૈકી કોઈ નહીં SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આપેલ બંને વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ પૈકી કોઈ નહીં SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઉદ્યોગ-ટેકનોલોજી ગઠબંધન "Plugin Alliance' લૉન્ચ કરવા માટે સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE)-IIT બોમ્બે સાથે ભાગીદારી કરી ? ફેસબુક ઈન્ટેલ માઈક્રોસોફટ ગૂગલ ફેસબુક ઈન્ટેલ માઈક્રોસોફટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ લોકસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ? ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP