કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી સુંદર સિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલા છે ? વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો તીરંદાજી સ્વિમિંગ વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો તીરંદાજી સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી હરચરણસિંહ ભાર શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી હરચરણસિંહ ભાર શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી પ્રકાશસિંહ બાદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં સુધારા કરવા માટે રોકાણકારો અને વ્યાવસાયિકો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે ? MSME મંત્રાલય નાણાં મંત્રાલય એક પણ નહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય એક પણ નહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નવી ફીચર 'Super Follows' લોન્ચ કર્યું ? ટ્વિટર ગૂગલ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર ગૂગલ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજને 'પ્રેસિડેન્ટ ક્લર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? INS જલશ્વ INS તલવાર INS ખુખરી INS હંસ INS જલશ્વ INS તલવાર INS ખુખરી INS હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ કયા દેશની એરોસ્પેસ ઉત્પાદક, અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે ? અમેરિકા જાપાન યુકે ફ્રાન્સ અમેરિકા જાપાન યુકે ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP