કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ ___ રાજ્યના વતની છે. રાજસ્થાન તમિલનાડુ ઉત્તર પ્રદેશ મેઘાલય રાજસ્થાન તમિલનાડુ ઉત્તર પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતમાંથી સૌપ્રથમ વખત કઈ પ્રોડક્ટને GI ટેગ આપવામાં આવ્યો હતો ? પાટણના પટોળા કચ્છી ભરત સંખેડા ફર્નિચર જામનગરની બાંધણી પાટણના પટોળા કચ્છી ભરત સંખેડા ફર્નિચર જામનગરની બાંધણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘કાર્બી આંગલોંગ’ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે ? આસામ ઓડિશા મેઘાલય સિક્કિમ આસામ ઓડિશા મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. આપેલ તમામ થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે PMGDISHA અભિયાન શરૂ કર્યું છે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોણે 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' (Reforms in Urban Planning Capacity in India) શિર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે ? NCPC NDC CCPA NITI Aayog NCPC NDC CCPA NITI Aayog ANSWER DOWNLOAD GUJARATI MCQ APP