કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

19 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં આકાશ પ્રાઈમ મિસાઈલની નવી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું, તે ___ મિસાઈલ છે.

સરફેસ-ટુ-એર
સરફેસ-ટુ-સરફેસ
એક પણ નહીં
એર-ટુ-એર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘વિશ્વ શાંતિ દિવસ’ અથવા તો ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

18 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP