કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'વિશ્વ શૌચાલય દિવસ' ની થીમ શું છે ? Sustainable Sanitation and COVID-19 Sustainable Sanitation and Climate change Sustainable Sanitation and World Population Sustainable Sanitation and Globalization Sustainable Sanitation and COVID-19 Sustainable Sanitation and Climate change Sustainable Sanitation and World Population Sustainable Sanitation and Globalization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મદિન ક્યારે ઉજવાય છે ? 18 નવેમ્બર 20 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત સરકારે ક્યાં વિસ્તારમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન (G-SER)ની સ્થાપના કરવા અંગે સેરેસ્ટ્રા વેન્ચર્સ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? ધોરડો ધોલેરા SIR કંડલા SEZ GIFT સિટી ધોરડો ધોલેરા SIR કંડલા SEZ GIFT સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 750 ગોલ કરનારો ફૂટબોલ ઈતિહાસનો ત્રીજો ખેલાડી કોણ બન્યું ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી પૌલ પોગબા મોહમ્મદ સલાહ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી પૌલ પોગબા મોહમ્મદ સલાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 વિજેતા શ્રી રણજીતસિંહ ડિસલે કયા રાજ્યના વતની છે ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રોબોટ દ્વારા ગટર મેનહોલ સફાઇનો પ્રારંભ ગુજરાતમાં કયાં શહેરથી થયો હતો ? સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP