કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસનને કઇ નવલકથા માટે વર્ષ 2020નો 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ' એનાયત થયો છે ?

The Tastaments
Girl Hate
The Discomfort of Evening
Shuggie Bain

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પ્રોજેક્ટ નિકાસ'ને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે કઈ બેંકને રૂ.3000 કરોડ ફાળવ્યા છે ?

RBI
EXIM
SBI
NABARD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ફાઈઝર-બાયો એનટેકની COVID-19 વેક્સિનને આપાતકાલીન મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ?

રશિયા
ભારત
અમેરિકા
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવો ?

તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે.
NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી.
NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે.
NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી હેલ્થ કવરેજ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

11 ડિસેમ્બર
12 ડિસેમ્બર
10 ડિસેમ્બર
13 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP