કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઓહ મિઝોરમ પુસ્તક કોણે બહાર પાડ્યું છે ?

નરેન્દ્ર મોદી
આમાંથી કોઈ નહિ
પિયુષ ગોયલ
વેંકૈયા નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
SAARC વિશે ખોટું વિધાન જણાવો ?

આ સંગઠનમાં છેલ્લો જોડાયેલ દેશ અફઘાનિસ્તાન છે.
સ્થાપના : 1985 માં
મુખ્યમથક : ઢાકા
કોઈ સભ્ય દેશો : 8 દેશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

9 ડિસેમ્બર
10 ડિસેમ્બર
11 ડિસેમ્બર
8 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં જોગિન્દર વોર મેમોરિયલ તરીકે ઓળખાતા ભારતીય સૈન્યના યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરાયું ?

અરુણાચલ પ્રદેશ
પંજાબ
આસામ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના શાંતિના નોબલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવે ?

ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ (iCAN)
અબી અહેમદ
UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ
નાદિયા મુરાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP