કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ 2020'ની થીમ જણાવો ? આપેલ પૈકી એક પણ નહીં Migration during human conflict Reimagining human mobility Social cohesion: Recognizing migration is a benefit that works for all આપેલ પૈકી એક પણ નહીં Migration during human conflict Reimagining human mobility Social cohesion: Recognizing migration is a benefit that works for all ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્ય સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે 'ફ્રૂટ' પોર્ટલનું અનાવરણ કર્યું છે ? કર્ણાટક પશ્ચિમ બંગાળ આમાંથી કોઈ નહિ મહારાષ્ટ્ર કર્ણાટક પશ્ચિમ બંગાળ આમાંથી કોઈ નહિ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે SERB-POWER યોજના શરૂ કરી છે. 2.SERB-POWER યોજના અંતર્ગત દર વર્ષે 35-55 વર્ષની 25મહિલા સંશોધનકર્તાઓને ફેલોશિપ આપવામાં આવશે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો. એક પણ નહીં માત્ર -1 માત્ર -2 1 & 2 એક પણ નહીં માત્ર -1 માત્ર -2 1 & 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 26 નવેમ્બરના રોજ કયો દિવસ મનાવાયો ? રાષ્ટ્રીય દૂધ દિવસ રાષ્ટ્રીય કાયદા દિવસ આપેલ તમામ બંધારણ દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ રાષ્ટ્રીય કાયદા દિવસ આપેલ તમામ બંધારણ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કયા રાજ્યમાં 18 હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે ? રાજસ્થાન હરિયાણા આમાંથી કોઈ નહિ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા આમાંથી કોઈ નહિ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અટલ બિહારી વાજપેયીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં થયું છે ? આમાંથી એક પણ નહિ કોલકાતા ગ્વાલિયર સિમલા આમાંથી એક પણ નહિ કોલકાતા ગ્વાલિયર સિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP