કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી થયેલા અહેવાલ મુજબ દેશની 100 BFSI કંપનીઓમાં કોણ ટોચ પર છે ?

આમાંથી એક પણ નહિ
HDFC બેંક
બેંક ઓફ બરોડા
યસ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા કેટલામા ભારત-આસિયાન શિખર સંમેલનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું ?

18મા
15મા
17મા
16મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં GAVI (ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન) ના સભ્ય તરીકે કોની નિમણુક કરવામાં આવી ?

નિર્મલા સીતારામન
ડૉ. હર્ષવર્ધન
ડૉ. એસ.જયશંકર
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP