કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો ? સોનાક્ષી સિંહા કાજલ અગ્રવાલ અપર્ણા બાવમુરલી શ્રુતિ હસન સોનાક્ષી સિંહા કાજલ અગ્રવાલ અપર્ણા બાવમુરલી શ્રુતિ હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્ષ 2022માં ભારતના ___ મા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. 12 18 15 17 12 18 15 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? ઉદ્વવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે એક પણ નહીં ઉદ્વવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ? મધ્યપ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્યપ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કયા શહેરમાં આવેલી નેશનલ રંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ (NRTI)નું નામ બદલીને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું ? વડોદરા સુરત આણંદ અમદાવાદ વડોદરા સુરત આણંદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 11 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ 17 જુલાઈ 11 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ 17 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP