કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિની મેજબાની ___ કરશે. શિમલા દાર્જિલિંગ દેહરાદૂન લેહ શિમલા દાર્જિલિંગ દેહરાદૂન લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા દેશે તેમના નવા દરિયાઈ નિયમો રજૂ કર્યા છે. જે અંતર્ગત તેમના દરિયાઈ જળ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જહાજના માલ સામાનની વિગતોની જાણ કરવી પડશે ? મલેશિયા ચીન બાંગ્લાદેશ બર્મૂડા મલેશિયા ચીન બાંગ્લાદેશ બર્મૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) લેહ ‘હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલ' (Himalayan Film Festival)ની કેટલામી આવૃત્તિનું આયોજન કરશે ? ચોથી પ્રથમ ત્રીજી બીજી ચોથી પ્રથમ ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્લાસ્ટિક સમજૂતી શરૂ કરનારો એશિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો ? ભારત જાપાન સિંગાપુર ચીન ભારત જાપાન સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતની રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઇ–ગોપાલા એપ્લિકશનનું વેબ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વેબ વર્ઝન કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે ? NDDB BLP MBND ISRO NDDB BLP MBND ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP