ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શિવમંદિરમાં કયુ વાઘ જોવા મળે છે ? કિન્નરી નાગફણી વીણા ઢોલ કિન્નરી નાગફણી વીણા ઢોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ? ભવનાથ મહાદેવનો મેળો સંસ્કૃતિકુંજ મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ભવનાથ મહાદેવનો મેળો સંસ્કૃતિકુંજ મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. આપેલ બંને ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. આપેલ પૈકી એક પણ નહીં ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. આપેલ બંને ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર અડાલજની વાવ સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર અડાલજની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP